તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી|પારડી તાલુકાના નાનાવાઘછીપાગામે મોટા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી|પારડી તાલુકાના નાનાવાઘછીપાગામે મોટા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ગરીબ આદિવાસી બાળકોના આડે ઠંડીની સમસ્યા નડે નહીં અને નિયમિત રીતે શાળામાં આવે તે હેતુથી ગામના દાતા એવા હિતેન્દ્ર ચીમનભાઈ રાઠોડે ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ તેમજ ગામના અન્ય લોકોની ઉપસ્થિતિમાં 42 બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બાળકોને પ્રોત્સાહન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો