તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી નગરપાલિકા દ્વારા શુક્રવારે ઓડિટોરિયમ હોલ ખાતે તાલુકાના ધો.

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી નગરપાલિકા દ્વારા શુક્રવારે ઓડિટોરિયમ હોલ ખાતે તાલુકાના ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે એન્જોય યોર એક્ઝામ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે સ્વાગત પ્રવચન કરી બોર્ડની પરીક્ષા ડર વગર કેવી રીતે આપી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યુ હતું. કોલેજના આચાર્ય ડો. હર્ષાબેન પટેલે વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવ્યા હતાં. દિપેશ શાહે વિવિધ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માગદર્શન આપ્યુ હતું.

આ કાર્યક્રમમાં પારડીની 8 શાળાઓના 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીની હની પટેલ અને ક્રિના પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો