તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી|શહેરમાં આવેલી સરકારી સાયન્સ કોલેજ તેમજ કોલેજની બાજુમાં આવેલા બોર્ડના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી|શહેરમાં આવેલી સરકારી સાયન્સ કોલેજ તેમજ કોલેજની બાજુમાં આવેલા બોર્ડના વિધ્યાર્થીઓના ચાલતા પ્રાઈવેટ ક્લાસીસી સામે કેટલા અસમાજિક તત્વો આવી રોમિયોગિરિ કરતાં હોવાની બૂમો ઉઠવા પામી હતી. જેની જાણ પારડી પોલીસને થતાં આજ રોજ પારડી પોલીસની ટીમે વિઝિટ લઈ રખડા રોમિયો સામે લાલ આંખ કરતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસે કેટલાક રોમિયોની મોપેડ બાઇક ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ રોમિયોગિરિ કરતાં ઓને નાથવા સમાયાંતરે પેટ્રોલીંગ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉથી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો