તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડપુર શાળામાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી | પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને દશ આખામાં શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે માંડવી તાલુકાના ખેડપુર પ્રા. શાળામાં ભૂલાભાઈ ચૌધર તથા આચાર્ય સહિત આખો શાળા પરિવાર તથા શાળાના ભૂલકાઓએ કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાજલી આપી હતી. બે મીનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો