તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓર્ગેનિક ખેતી કરતા શિકેરના ખેડૂતનું દિલ્હીમાં સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિકેર ગામે આવેલ સંપૂર્ણ ખેતી ઓર્ગેનિકથી કરતાં ખેડૂતનું દિલ્હી ખાતે સન્માન કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. એપલબોર, ઝમરૂખ,ખારેક,વિવિધ પ્રકારની કેરીની ખેતી કરતાં આ ખેડૂતનું રાજય સરકારે બહુમાન કરીયુ છે.

વાલોડ તાલુકાના શિકેર ગામમાં છેલ્લા ઘણા સમયથી જીગર ભાઈ પ્રવિણભાઈ દેસાઈ નવીનતમ આધુનિક ખેતી કરે છે અને ખેતીમાં ખાસ કરીને રસાયણિક ખાતરનો ઉપયોગ બિલ્કુલ નહીં અને સંપૂર્ણ ખેતી ઓરગોનિક પધ્ધતિથી કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે ઓછી મહેનતે વધુ મબલખ પાક મેળવીને સિધ્ધિના સોપાન સર કરી ચુક્યા છે.

આજાજી ઓર્ગેનિક ફાર્મ વાલોડ-શીકેર ને ધાનુકા એગ્રિકલ્ચર લિમિટેડ દ્વારા ફાર્મર ઓફ ઘ યર ઈન ટ્રાઈબલ ઝોન માટેનો એવોર્ડ આપી જીગર ભાઈ દેસાઈ નુ શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું., આ એવોર્ડ વિવિધ કેટેગરીમાં પ્રોગ્રામમાં કુલ 4500 અરજી આવી હતી, જેમાં ફક્ત 32ની પસંદગી પૈકી શિકેર ફાર્મની પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો