તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણ પાલિકાના ટેક્સ વધારા સામે સાંસદ - રાજકીય પક્ષોનો વિરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ પાલિકાએ વર્ષ 2020 - 21ના વર્ષ માટે હાઉસ અને પ્રોપર્ટી ટેક્સમાં તોતિંગ વધારો કરતા લોકોમાં નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાએ કરેલા ટેક્સ વધારાનો વિરોધ કરીને દમણના સાંસદ અને અન્ય રાજકીય પક્ષોએ પ્રશાસને પત્ર લખીને વધારો પરત લેવા માગ કરી છે.

યશ બેંક દ્વારા મિલકતની આકરણી થઇ રહી હતી ત્યારે પણ તેમાં ગંભીર ભુલો હોવા બાબતે ધ્યાન દોર્યુ હતું.

રાઘવને એક પત્ર લખીને કહ્યું છેકે, ડીએમસીએ કરેલો ટેક્સ વધારા અસહ્ય છે. એક વર્ષ અગાઉ જ્યારે

રહીશોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, આ મુદ્દે પ્રશાસક સાથે બેઠક કરીને કોઇ સમાધાન લાવવાનો પ્રયાસ કરાશે. અગાઉ યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પણ પત્ર લખીને ટેક્સ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે બુધવારે દમણ નગર પાલિકાના સચિવ તપસ્યા

દમણ પાલિકાએ વર્ષ 2020 - 21ના વર્ષ માટે હાઉસ અને પ્રોપર્ટી ટેક્સમાં તોતિંગ વધારો કરતા લોકોમાં નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાએ કરેલા ટેક્સ વધારાનો વિરોધ કરીને દમણના સાંસદ અને અન્ય રાજકીય પક્ષોએ પ્રશાસને પત્ર લખીને વધારો પરત લેવા માગ કરી છે.

ડીએમસીએ ધર અને સફાઇ વેરામાં અસહ્ય વધારો કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે દમણના સાંસદ લાલુભાઇ પટેલે ડીએમસીના સીઓને એક પત્ર લખીને વધારેલા ટેક્સ ઓછા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે રહીશોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, આ મુદ્દે પ્રશાસક સાથે બેઠક કરીને કોઇ સમાધાન લાવવાનો પ્રયાસ કરાશે. અગાઉ યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પણ પત્ર લખીને ટેક્સ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે બુધવારે દમણ નગર પાલિકાના સચિવ તપસ્યા રાઘવને એક પત્ર લખીને કહ્યું છેકે, ડીએમસીએ કરેલો ટેક્સ વધારા અસહ્ય છે. એક વર્ષ અગાઉ જ્યારે યશ બેંક દ્વારા મિલકતની આકરણી થઇ રહી હતી ત્યારે પણ તેમાં ગંભીર ભુલો હોવા બાબતે ધ્યાન દોર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...