તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંમરપાડામાં 3 તાલુકાના આરોગ્ય કર્મીનું વિરોધ પ્રદર્શન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકા મથક ખાતે માંડવી માંગરોળ ઉંમરપાડા સહિત ત્રણ તાલુકાના આરોગ્ય કર્મચારીઓએ ભેગા થઈ સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અશ્વિનભાઈ પટેલની સૂચના મુજબ આરોગ્ય કર્મચારી મંડળ સુરત જિલ્લાના મંત્રી પ્રવીણભાઈ પટેલની ઉપસ્થિતમાં સરકાર વિરુદ્ધ ન્યાયની માંગ સાતે સૂત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ સરકારના આરોગ્ય કર્મચારી તરફના ઉદાસીન વલણના કારણે આરોગ્ય કર્મચારીઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો. તેઓએ આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનોની સૂચના અનુસાર હડતાલમક્કમતાથી આગળ વધારવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારના દદર્દીઓએ દવા લેવા માટે દવાખાનાઓમાં જઈ રહ્યાં છે, પંરતુ આરોગ્ય કર્મચારી સ્ટાફ દવાખાનામાં હાજર ન હોવાથી લોહી પેસાબ ટેસ્ટ, મેલેરિયા, ટીબીના દર્દીઓને પૂરતી આરોગ્ય સેવાની સુવિધા મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો