તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબા પર રેકોર્ડબ્રેક મંજરી પણ ઠંડીને લીધે જીવાત પડતા 9692 હેક્ટરમાં માત્ર 20 જ ટકા પાક બચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંજરીમાં ચિકિયો (જીવાત) પડતા સમસ્યા સર્જાઇ, જિલ્લામાં ગત વર્ષેની સરખામણીએ કેરીનો પાક પચાસ ટકા પાક ઘટ્યો
મંજરીમાં ચિકિયો (જીવાત) પડતા સમસ્યા સર્જાઇ, જિલ્લામાં ગત વર્ષેની સરખામણીએ કેરીનો પાક પચાસ ટકા પાક ઘટ્યો
વાતાવરણને કારણે કેરીનો પાક આ વર્ષે પણ નિષ્ફળ જતા જગતનો તાત ફરી વાર નિરાશ બન્યો

તજજ્ઞોના મતે પાકમાં અડધોઅડધ ઘટાડો થતાં આ વર્ષે કેરીનો સ્વાદ માણવો મોંઘો બનશે
અન્ય સમાચારો પણ છે...