એક પછી એક આગ આ રીતે લાગી અને આ ખાક થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પછી એક આગ આ રીતે લાગી અને આ ખાક થયું
સોમવારે સવારે દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં રીટા ઇન્ટરનેશનલમાં શોર્ટ સરકીટથી આગ લાગતાં નજીકની બંને કંપનીને પણ લપેટમાં લઇ હતી. જેમાં રીતા ઇન્ટરરનેશનલ કંપની પ્લાસ્ટિકના કેરેટ બનાવે છે. ગોડાઉનમાં તૈયાર માલ બળીને ખાક થઇ ગયો હતો. જયારે રીટા ઇન્ટરનેશનલ અને ક્રિએટીવ ગારમેન્ટ્સ કંપનીના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. જેમાં પણ ગારમેન્ટસનો તૈયાર માલ બ‌ળીને ખાક થઇ ગયો હતો. જો કે આ બંને કંપનીમાં પ્રમાણમાં ઓછુ નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...