તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજનાઓના અમલિકરણ મુદ્દે કોઈ પણ કચાસ નહીં ચલાવાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારામાં યોજાયેલી દિશા બેઠક માં સને 2019-20 દરમિયાન જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કામોની માહે જૂન, 2019 અંતિત સમિક્ષા કરતાં સાંસદ વસાવાએ, સરકાર વિકાસ કામો સહિત વિવિધ યોજનાકીય લાભો માટે ખૂબ જ સંવેદનશીલ છે. ત્યારે આવા કામોમાં ગુણવત્તા તથા યોજનાઓના અમલિકરણ બાબતે કોઈ પણ પ્રકારની કચાશ ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યુ હતું. ઉપરાંત નરેગા યોજના સહિત રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાસ્ત્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, રાસ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના, ડિજિટલ ઈન્ડિયા રેકર્ડ મોર્ડનાઇઝેશન, દીનદયાલ ગ્રામીણ જ્યોતિ યોજના, શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન મિશન, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, સંકલિત બાલ વિકાસ યોજના, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા સહિત વિવિધ યોજનાની સમિક્ષા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો