તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂના ફાટકે બાઇક પાર્ક કરી તસ્કર ચોરી કરવા ગયો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી જલારામ મંદિર રોડ પર પ્રતિક એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ વરૂણ ઝાએ ટાઉન પોલીસ મથકમાં શનિવારે ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે બર્થડે પાર્ટી ઉજવવા તેઓ બહાર ગયા હતા. જ્યાંથી પરત ઘરે આવતા તાળુ તુટેલી હાલતમાં હતું. અંદર ચોરી કરતો તસ્કર દરવાજો ખોલી ભાગવાનું પ્રયાસ કરતા તેને પકડી પાડી પોલીસના હવાલે કરાયો હતો. આરોપી દિપક આકાશ ભાગ્યદર ઉર્ફે બોબડા અગાઉ પણ વાપીમાં ચોરીના ચાર ગુનામાં પકડાઇ ચુક્યો છે. આરોપી બોબડો સ્પ્લેન્ડર જૂના ફાટક ઉપર પાર્ક કરી ચોરી કરવા ગયો હતો. જે બાઇક પોલીસે કબજે લીધી છે. તેમજ કોર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો