તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

नाનાનાપોંઢામાં સંત નિરંકારી મંડળ દ્વારા સફાઇ અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન કપરાડા દ્વારા કપરાડા અને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંત નિરંકારી મંડળના સ્વંયમ સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડી સફાઇ કરી હતી. આ ઉપરાંત આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સંત નિરંકારી મંડળ દ્વારા સમયાંતરે સફાઇ અભિયાન કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો