મોટાપોંઢા આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં બિનહરિફ જીએસની વરણી કરાઇ

Vapi News - non rival gs has been admitted to the bodhponda aaters and commerce college 080054

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:00 AM IST
વાપી | મોટાપોંઢા કોલેજમાં શિંગાડા રાઘાની બિનહરિફ જીએસ તરીકે વરણી કરવામાં આવી હતી.તેમજ નવ સીઆર તથા એલઆરની વરણી કરવામાં આવી હતી.વિઘાર્થી સંઘની ચૂંટણી કોલેજનાં આચાર્ય ડો.સતીષ પટેલનાં અઘ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.જયારે વિઘાર્થી સભાનાં ઉપપ્રમુખ પ્રા.રાજેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ મેરિટનાં આઘારે પસંદગી કરવામાં આવી હતી.વિઘાર્થી સંઘની વરણી સમરસ બદલ કોલેજ પરિવારે અભિનંદન આપ્યા હતાં.

X
Vapi News - non rival gs has been admitted to the bodhponda aaters and commerce college 080054

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી