તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડા ગામે નિરંકારી બાબાના જન્મ દિને સફાઈ અભિયાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ|માંડા નિરંકારી બ્રાન્ચ દ્વારા 23 મી ફેબ્રુઆરીએ સુરત ઝોનના નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજ નો 65 મો જન્મ દિવસ ની ઉજવણી સફાઈ આભિયાન હાથ ધરી કરી હતી. માંડા બ્રાન્ચના રમણભાઈ ની આગેવાની હેઠળ નિરંકારી મંડળના 300 સભ્યોએ સરઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,મરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કલગામ આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સફાઇ અભિયાન કરાયું હતું. મંત્રી રમણલાલ પાટકરે ઝાડુ લગાવી પ્રારંભ કરાવ્યો હતો. સફાઇ અભિયાનમાં ભાજપ સંગઠન મહમંત્રી સુભાસ બારગા,તાલુકા ભાજપ મહિલા પ્રમુખ ગીતાબેન ધોડી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો