તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂરદૃષ્ટિને બદલે આંતરદૃષ્ટિ રાખવાની જરૂર: પ્રફુલ શુક્લ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | નેવા ફળીયા અટગામ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથાને આજે વિરામ અપાયો હતો.આ પૂર્વે રામહનુમંત યજ્ઞની પૂર્ણાહુતિ મુખ્ય યજમાન પ્રેમાભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. જનુભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, બાલુભાઈ પટેલના પરિવાર દ્વારા વ્યાસ પૂજન થયું હતું. સ્વામીજીએ ચાણોદમાં રામકથા માટે પ્રફુલભાઈ શુક્લને આમંત્રણ આપ્યું હતું. રામ રાજ્યાભિષેકના કથાનું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે દૂરદૃષ્ટિ રાખવાને બદલે આંતરદૃષ્ટિ રાખવાની જરૂર છે. આચાર્ય કશ્યપભાઈ જાની દ્વારા મંત્રોચ્ચાર થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો