તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોકીમા રાષ્ટ્રીય કક્ષાએ નવસારીનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોકી ઇન્ડિયા દ્વારા 9મી સીનીયર હોકી ઇન્ડિયા નેશનલ ચેમ્પીયનશીપ ચેન્નાઇ તામીલનાડુ ખાતે તા.8 થી 21 જાન્યુઆરીનાં રોજ યોજાઇ રહી છે. જેમાં નવસારી ડીસ્ટ્રીક્ટ હોકી એસોસીએશનનાં શેખ અબદુલસમદ મહોમદની પસંદગી થયેલ છે. તેઓ હાલ હોકી ગુજરાતનું પ્રતિનીધીત્વ કરી રહ્યાં છે. જેમની આ અનેરી સિધ્ધી બદલ એસો.પ્રમુખ ડો.ભાવેશ દેવતા, મંત્રી ડો.મયુર પટેલ અને સભ્યોએ અબ્દુલ અને તેમને તાલીમ આપનાર કોચ શીરીષ પટેલ સંકેત આહીરને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...