તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસાડી ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાનાં કોસાડી ગામે 8 મી જાન્યુઆરી બુધવારના રોજ આભા પ્રોજેકટ માંડવીના સ્ટાફ તેમજ ફાર્મર ફ્રેન્ડ દ્વારા દેશી ગાયના ગૌ છાણ અને ગૌ મૂત્ર થી બનાવેલ વિવિધ કીટ નિયંત્રણ જીવા મુક્ત પ્રેક્ટિકલ બનાવવાની રીત તથા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ યોજાઇ હતી. તાલીમમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ માટે સ્વાસ્થ્ય વર્ધક ઝેર મુક્ત ભોજન માટે જરૂરિયાતની વસ્તુ શાકભાજી, દૂધ, અનાજ સંવર્ધન તેમજ ખેતી ખર્ચ ઘટાડી બમણું ઉત્પાદન કેવી રીતે મેળવવું એ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો