તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસ્લિમ બિરાદરોએ પુલવામાના શહીદોને અંજલિ આપી, વડસાંગળમાં માતાજીની આરતી બાદ કેન્ડલ માર્ચ યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના ખારા અબ્રામા ગામે મુસ્લિમ બિરાદરોએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. ખેરગામ વડસાંગળ આઝાદ ફળિયાથી માતાજીની આરતી પૂર્ણ થયા બાદ શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કેન્ડલ માર્ચ (મીણબત્તી રેલી)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી ખેરગામ વડસાંગળ સિંધવાઈ માતાજીના મંદિર થઈને સુગર ફેક્ટરી જુના ગેટ પાસે પૂર્ણ થઇ હતી. ગેટ પાસે આતંકવાદીના પૂતળાંનુ દહન કરી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ખેરગામ અને વડસાંગળ બંને ગામના લોકો મોટી સખ્યામાં જોડાઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો