તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતક મહિલાની વાપીમાં અનેક પ્રોપર્ટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૃતક મહિલાની વાપીમાં અનેક પ્રોપર્ટી
મૃતક રેખાબેન પાસે વાપીના ચણોદ સહિત વિવિધ વિસ્તારમાં અનેક પ્રોપર્ટી હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. તેમજ એક પુરૂષ પાર્ટનર સાથે માર્કેટમાં રૂપિયા ફેરવવાની વાતને લઇ કોઇ વિવાદથી હત્યા થયા હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ફટાકડાની જેમ અવાજ આવતા દોડી ગયો
 શનિવારે રાત્રે બે ઇસમો નંબર વગરની લાલ કલરની બાઇક ઉપર આવેલા. આશરે 30 વર્ષના બંને ઇસમો મજબૂત બાંધાના હતા અને મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલો ઇસમ બાઇકથી ઉતરી રેખાબેનના ઘરે ગયો હતો. તે સમયે અચાનક ફટાકડાની જેમ અવાજ આવતા હું ઘરની દીવાલ પાસેથી જોતા તે ઇસમના હાથમાં બંદુક હતું અને તે ઘરમાં ફાયરીંગ કરી બહાર બાઇક સાથે ઉભેલા ઇસમ સાથે ફરાર થઇ ગયો હતો. સુજીતકુમાર, ફર્સ્ટ પર્સન,ચણોદકોલોની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો