માતૃ-પિતૃ દેવો ભવ:| બાળકોની વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વાપી જ્ઞાનગંગા અંગ્રેજી માધ્યમ સ્કુલમાં વેલેન્ટાઇન દિવસે 7 વર્ષથી માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં 1450 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.વિધાર્થીઓએ શાસ્ત્રોકત પધ્ધતિથી માતૃપિતૃનું પૂજા કરી હતી.કાર્યક્રમમાં પારડીનાં ડો.કાર્તિક ભદ્રા,વાપીનાં ડો.મિનાક્ષી શેઠ ઉપસ્થિત રહયા હતાં.જયારે સમગ્ર કાર્યક્રમ સંસ્થાનાં ચેરમેન સંદીપ પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...