બીલીમોરામાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણથી ટ્રેનની ગતિ ધીમી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ઠંડીની મોસમ હવે પૂર્ણ થવાને આરે છે. વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે હવામાં ફેલાતું પ્રદૂષણ ઝાકળબિંદુઓ ઉપર સવાર થતાં વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું. માર્ગ પરનો ટ્રાફિક પણ ધીમો થયો હતો. ટ્રેનના ટ્રેક પર પણ ધુમ્મ્સની ચાદર છવાઈ હતી. દરમિયાન ધીરેધીરે સૂર્યનો પ્રકાશ ફેલાતા ગરમીની સાથે જ હવામાંનો ભેજ ઉડી જવા સાથે ધુમ્મસ વિખેરાયુ હતું અને લોકોએ રાહત અનુભવી હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...