તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનાં એજયુકેટેડ નવયુવાનો દ્વારા ચલાવાતુ સ્વૈચ્છિક ગૃપ ઇનસાઇડ-આઉટનાં સભ્યોનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાનાં એજયુકેટેડ નવયુવાનો દ્વારા ચલાવાતુ સ્વૈચ્છિક ગૃપ ઇનસાઇડ-આઉટનાં સભ્યોનું અભિવાદન પારડી હોસ્પિટલનાં પ્રાંગણમાં અનેક તબીબોની ઉપસ્થિતિમાં કર્યુ હતું. ગૃપના હાજર સભ્યોનું અભિવાદન મોનેન્ટો દ્વારા કલબ રિસોર્ટ વશીયર ખાતે અશોકભાઇ દેસાઇ દ્વારા કરાયુ હતું. ડો. તન્વી કુરેશીએ ગૃપવતી સૌનો આભાર માન્યો હતો. પારડી હોસ્પિટલનાં વાર્ષિક મિલન સમારંભ પ્રસંગે ડો. મૃણાલ દેસાઇ,ડો.નિકુંજ પટેલ, ડો.કેયુર પટેલ, શૈશવ પટેલ, ડો.બ્રિજેશ પટેલ, ડો.કાકડે ,ડો.સંદીપ દેસાઇ રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો