તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ દીવ અને દાનહમાં લીગલ સર્વિસ માટે મેમ્બરની એપોઇન્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દમણ દીવ અને દાનહમાં લીગલ સર્વિસ માટે મેમ્બરની એપોઇન્ટ કરવા માટે શનિવારે મહારાષ્ટ્રના બે ન્યાયધિશે સંઘપ્રદેશના પ્રશાસક સાથે મુલાકાત કરી હતી.

દમણ દીવ અને દાનહમાં લીગલ સર્વિસ શરૂ કરવા માટે તેમના સભ્યોની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અતર્ગત શનિવારે મહારાષ્ટ્રના બે ન્યાયધિશ રણજીત મોરે તથા શ્રીકાંત કુલકર્ણીએ સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રશાસકે બંને ન્યાયધિશો સાથે અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરી હતી. પ્રશાસક પ્રફુલ પટેલે બંને ન્યાયધિશને વરલી ચિત્રકળાનું પેઇન્ટિંગ સન્માન તરીકે આપ્યું હતું. આ પ્રસંગે દમણ દીવના ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટના મુખ્ય ન્યાયધિશ એમ.આર. દેશપાંડે સહિત અન્ય મહાનુભવો પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો