તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ટાઉન સ્થિત કુમારશાળાની શિક્ષિકા મેઘનાબેન પટેલને રાજયનાં રાજયપાલ એ.પી.કોહલીનાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ટાઉન સ્થિત કુમારશાળાની શિક્ષિકા મેઘનાબેન પટેલને રાજયનાં રાજયપાલ એ.પી.કોહલીનાં હસ્તે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.તે કાર્યક્રમમાં રાજયનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા હતાં. જેઓએ મોટાપોંઢા આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.અને ટીવાયબીએ અને એમએમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો.અને હાલમાં રાજયનાં રાજયપાલનાં હસ્તે પીએચડી પદવી પ્રાપ્ત કરતાં શાળા પરિવાર અને કોળી પટેલ સમાજનું ગૌરવ વઘાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો