તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારામાં રામનવમી નિમિત્તે યોજાયેલ મેડિકલ કેમ્પ 190 દર્દીઓએ લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારા ખાતે રામનવમીના દિને સંજીવની માનવ સેવા ટ્રસ્ટ તેમજ રાણા સ્ટ્રીટ મિત્ર મંડળ અને યુનિકેર હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે ગોલવાડ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજેલો હતો જેમાં 190 દર્દીઓ ઓ લાભ લીધો હતો. વ્યારા ખાતે યોજાયેલ કેમ્પમાં સંજીવની માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ રાણાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. સાથે રામનવમી ની ઉજવણી સાથે મેડિકલ કેમ્પમાં વિવિધ રોગના 190 દર્દીઓ દ્વાર ડોક્ટરો પાસે સારવાર અને દવા લીધી હતી. સાથે આયુષ્માન ભારત ના 150 ગોલ્ડ કાર્ડ પણ જરૂરિયાત મંદની કાઢી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...