તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં ભોજન અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
103 વર્ષ જૂની, 210 દેશોમાં 46 હજાર ક્લબો અને 15 લાખ સભ્યોનો વ્યાપ ધરાવતી દુનિયાની સૌથી મોટી અને ઉત્તમ એનજીઓના સ્થાપક લા. મેલ્વિન જ્હોનની આજ રોજ જન્મ દિવસ ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ થકી થઈ રહી છે ત્યારે લાયન્સ કલબ આંતલીયાએ ત્રણ શ્રમજીવી વસાહતોમાં બપોરનું ભોજન તથા સ્વેટરોનું વિતરણ કરીને ઉજવણી કરી હતી. વાઘરેચ વસાહતમાં 350, ઝોરિયા ફળિયામાં 150 અને રાંભલ ફળિયા વસાહતમાં 100 મળી કુલ 600 લાભાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો