તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં અલ-મદિરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીऑ|વાપીના અલ-મદિરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કબ્રસ્તાન રોડ સ્થિત એક ગ્રાઉન્ડમાં શનિવારે સમૂહ લગ્નનો આયોજન કરાયો હતો. કુલ 13 જોડાઓ લગ્ન સમારંભમાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી તેમને ઘર જરૂરિયાત તમામ સામગ્રી અપાઇ હતી. લગ્ન સમારંભ પહેલા પુલવામામાં શહીદ થયેલા વીરોને મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ આપી આતંકીઓની આ પ્રવૃત્તિને વખોડી હતી. આ કાર્યક્રમમાં હાફીઝ ગુલામ મુસ્તફા, સુભાનઅલી, જુનેદ ખાન, યાસીન મન્સુરી, જાહીરખાન, શબ્બીર શેખ, સાકીર ચિસ્તી, એઝાઝુલ અન્સારી, તુફેલખાન, અન્સારખાન, ઇસરાઇલ શેખ અને ઉમર ફારૂક હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો