તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલી અને સરોન્ડા બે માર્ગો નવીનીકરણ માટે ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|મરોલી અને સરોન્ડા ગામોના બે માર્ગો માટે રૂ 4.64 કરોડની ફાળવણી કરી છે. જે માર્ગ 7 મીટર પહોળો બનશે.જે માર્ગના નવીનીકરણ માટે સોમવારે મરોલીના સરપંચ લત્તાબેન મરોલી કર, સરપંચ સોનમબેન પટેલ, તા.પં. સભ્ય ગ્રીષ્માબેન પટેલ,પૂર્વ સરપંચ રાજેશ કેણી,જતીનભાઈ પટેલ ઉપસ્થિતમાં મંત્રી રમણલાલ પાટકરે ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો