માંડવીની અમલસાડી પ્રા. શાળામાં પિતાની પુણ્યતિથિએ બાળકોને તિથિ ભોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | અમલસાડી 2 પ્રાથમિક શાળામાં સેવાભાવી ખીમજીભાઈ પ્રજાપતિએ પોતાના સ્વર્ગસ્થ પિતાની પુણ્યતિથિએ તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. ગરીબ બાળકોને લાડુ ઉપરાંત મિષ્ટાન્ન સાથે ભોજન અંગે આચાર્ય અશોકભાઈ ચૌધરી તથા શાળા સમિતિઓને વાલીઓએ આભાર વ્યક્ત કરી સેવાની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...