તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીનો યુવક 3 દિવસથી ગુમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી નગરના નવાપરા વિસ્તારમાં રહેતા ભાવિકભાઈ નરેશભાઈ શાહ (30) 10મી જાન્યુઆરીના રોજ ઘરેથી બારડોલી જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ બારડોલીથી કોઈને કોઈપણ જાતની જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે. શોધખોળ કરવા છતાં હજુ કોઈ પત્તો લાગ્યો નથી ગૂમ થનાર યુવાન શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણ ઉંચાઈ 5.6 ઈંચ જેટલી છે. શરીરે ભૂરા રંગનું ટીશર્ટ અને ભૂરા રંગનો જિન્સ પેન્ટ પહેરેલ છે. પગામાં ખાખી રંગના ચપ્પલ પહેરેલ છે. તેમજ સાથે એચપી કંપનીનું કાળા કલરનું બેગ ભેરવેલ છે. યુવાન ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો