વ્યારામાં મહારાણા પ્રતાપ જયંતીની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસેના, ગુજરાત દ્વારા વ્યારામાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની 377મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદ્શના સંગઠન મહામંત્રી વિજયસિંહ રાજપૂત, વ્યારા રાજપૂત સમાજના હેમંતસિંહ મહેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ દિનોરે વગેર હાજર રહ્યા હતાં. રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસેના ગુજરાત પ્રદેશના અધ્ક્ષ પ્રમુખ અજયસિંહ રાજપૂતે મહારાણા પ્રતાપના જીવન ચરિત્ર્ય તેમની સુરવીરતા વિષે વાતો કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...