તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડછી કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડ તાલુકાની વેડછી બી.આર.એસ કોલેજમાં કાનૂની સેવા સત્તા મંડળ અને વાલોડ વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે ભારતીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર રાખવામાં આવી હતી. જેમાં યુવા શક્તિ દેશની સાચી શક્તિ છે.અને યુવાનોને કાયદા લગતી વિશિષ્ટ માહિતી આપવામાં આવી હતી. બંધારણ દ્રારા આપવામાં માનવીના હકો અને અધિકરોની વિસ્તૃત માહિતી ઉપસ્થિત વિધૉથીઓએ યુવાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અચૅના બેન શાહે જણાવ્યું કે આજે આપણે યુવા દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણું યુવા ધન આપણા દેશનું ભવિષ્ય છે. યુવાશકિત જાગૃત થવાની જરૂર છે કહી કાયદા ની વિશિષ્ટ માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો