પારડીમાં મંડપ છોડતાં યુવકનું માથું તારને અડતા કરંટ લાગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના ઉદવાડા સ્ટેશન નજીક રેટલાવ જલ દર્શન સોસાયટી ખાતે અશોકભાઈ ના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી લગ્ન મંડપ બાંધ્યો હતો.જે લગ્ન મંડપ છોડવા કેટલાક યુવાનો ગયા હતા જે પૈકી કપરાડા વડોલી ખાતે રહેતો બિપિન ક્રિશ્નાભાઈ રાઠોડ ઉવ 22મંડપ ઉપર ચઢી મંડપ છોડતો હતો જોકે મંડપ ઉપરથી વીજ લાઈનનો તાર પસાર થતો હતો. બિપિનનું માથું વીજ તાર જોડે લાગી જતા તેને જોરદાર કરંટ લાગયો હતો અને તે નીચે પટકાયો હતો. ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...