તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મહુવા |મહુવાતાલુકાના મીયાપુર ગામે આવેલ બજરંગદાસ બાપુની મઢુલીએ બાપા સીતારામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા |મહુવાતાલુકાના મીયાપુર ગામે આવેલ બજરંગદાસ બાપુની મઢુલીએ બાપા સીતારામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા |મહુવાતાલુકાના મીયાપુર ગામે આવેલ બજરંગદાસ બાપુની મઢુલીએ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ મહુવા દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પર્વે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી મહાપ્રાસદીનો લાભ લીધો હતો. બાપા સીતારામ સેવા ટ્રસ્ટનાપ્રમુખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ, ઓંડચના સરપંચ હિતેશભાઈ બી. નાયક સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. પાવન પર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા રાત્રિ દરમિયન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વ્યારા પાલિકા દ્વારા અલુણા નિમિત્તે સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો