તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારા |વ્યારા નગરપાલિકા દ્વારા અલુણાવ્રત નિમિત્તે નગરની મહિલાઓ માટે સિનિયર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા |વ્યારા નગરપાલિકા દ્વારા અલુણાવ્રત નિમિત્તે નગરની મહિલાઓ માટે સિનિયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |વ્યારા નગરપાલિકા દ્વારા અલુણાવ્રત નિમિત્તે નગરની મહિલાઓ માટે સિનિયર સિટીઝન કલબ ખાતે મહેદી અને વેલડ્રેસ સ્પર્ધાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પાલિકા પ્રમુખ દિપાલીબહેન દ્વારા દીપપ્રાગટ્ય કરી પ્રસંગોપાત પ્રવચન કર્યુ હતું. જે બાદ મહેંદી અને વેલડ્રેસ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જે સ્પર્ધાના નિર્ણાયક તરીકે રશ્મીબહેન જોષી, આશીયાનાબહેન પઠાણ તથા વેલડ્રેસ સ્પર્ધામાં કિન્નરીબહેન પટેલ અને ત્વીશાબહેન શાહએ સેવા આપી હતી. વિજેતા સ્પર્ધકને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

મહુવામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો