તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારાની શબરીધામ શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાની શબરીધામ શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શબરીધામ શાળા સંકુલમાં ગુરુપૂર્ણિમા, વૃક્ષારોપણ તેમજ વાલી સંમલેન અને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી પટેલ, કેળવણી મંડળના પ્રમુખ અજયભાઈ શાહ, સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રીતિબહેન દેસાઈના પ્રાસંગિક તેમજ આવકાર પ્રવચનથી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સત્કાર નૃતક્ય રજૂ કર્યુ હતું. શાળાના આચાર્યાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સરવે મહેમાનોનો પરિચય આપી શાળાની પ્રવૃતિઓ વર્ણવી હતી. ર. ફ. દાબુ કેળવણી મંડળના પ્રમુખ અજયભાઈ શાહે આવનાર વર્ષના વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળે તે દિશામાં સંસ્થા આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અન શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો