તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેલ્લા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીમમાંહાઇવે પાસે સૌભાગ્ય હોટલની નજીકથી પસાર થઈ રહ્યાં હતાં તે વેળાએ રસ્તો ક્રોસ કરવા જતા એક ફોરવહીલ ગાડી નં (GJ-05CN- 6308) સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર દર્શના ગામીત (19) ને માથા ના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.

જયારે યોગિતા અને પ્રિતેશને ગંભીર ઇજા પોહચતા પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખસેડાયા હતા. જે બનાવ અંગે મરનર યુવતીના પિતા ગાડી ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રતનીયા-વ્યારામાર્ગે...

પોતાનીસ્વતંત્ર માલિકીની ખેતીની જમીનો આવેલ છે. ચોમાસા દરમિયાન ઊભા પાકને ભારે નુકસાન થાય તો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થવાની સ્થિતિનું નિર્માણ થનાર છે. ઉપરાંત 200 મિટરના અંતરમાં ગુજરાત સરકારનું મત્સ્ય ઉદ્યોગનું ફાર્મ આવેલ છે. જ્યાં ચોમાસામાં માછલીના બીજનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને પણ મોટું નુકસાન થાય એમ છે. ત્યારે બે જગ્યો ઓવરબ્રીજનું કામ પ્રગતિમાં છે. ત્યારે ત્રીજા ઓવરબ્રીજની કોઈ જરૂરિયાત નથી. ત્યારે ત્રીજા ઓવરબ્રીજનું કામ રદ્દ કરવાની માંગ સાથે ઉમેર્યુ હતું કે દિન સાતમાં જો કોઈ ઉકેલ આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા ઉપરાંત આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...