છેલ્લા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થાએબાળકીને થયેલ દુષ્કર્મ અંગે જિલ્લા બાલ સુરક્ષા એકમને લેખિતમાં ફરિયાદ કરતા ભોપાળું બહાર આવ્યું હતું. જિલ્લા બાલ સુરક્ષા એકમને જાણ સંસ્થા તરફથી લેખિતમાં ફરિયાદ તા. 27 મીના રોજ થતા જિલ્લા બાલ સુરક્ષા એકમ તાપી દ્વારા બનાવની ગંભીરતા જોઈને તાત્કાલિક તેજ દિવસે પોલીસ ઇન્સ્પેકટર વ્યારાને બનાવથી વાકેફ કરવા પત્ર લખી જાણ કરી હતી.

વ્યારા પોલીસ દ્વારા સમગ્ર ઘટના ની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી અને આજરોજ વ્યારા પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની કસૂરવાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...