• Gujarati News
  • National
  • વ્યારા | વ્યારાનગર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતુ લાયન હાર્ટ

વ્યારા | વ્યારાનગર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતુ લાયન હાર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારાનગર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતુ લાયન હાર્ટ ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય કામનું આયોજન કર્યું હતું. વ્યારા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. વ્યારા નગર ખાતે વિવિધ સેવાકીય કામ કરતા લાઈનહાર્ટગ્રુપ દ્વારા પંથક માં ગરીબોને ભોજન, કપડાં તેમજ આરોગ્ય સેવાના કામો કરે છે. લાઈન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ સહીત વિવિધ ગ્રુપના આગેવાનો અને સભ્યો દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન 12મી ફેબ્રુઆરીના રોજ વ્યારા અંબાજી મંદિરના હોલમાં આયોજન કરાયું છે.

વ્યારા ખાતે લાયનહાર્ટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...