• Gujarati News
  • ભાટપૂર ગામે નહેરમાં ડૂબી જતાં મજૂરનું મોત

ભાટપૂર ગામે નહેરમાં ડૂબી જતાં મજૂરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |વ્યારા તાલુકાના પનિહારી ગામેથી પસાર થતી નહેરમાં બુધવારે મોડી સાંજે એક મજૂર ઈસમ રૂપલાલ હરીસિંગ ચોબે (ઉ.વ.38, રહે. ખંડારા, મધ્યપ્રદેશ) નહેરમાં નાહવા જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આથી તેનું મોત થયું હતું. અંગે વ્યારા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે જઈ મૃત ઈસમની લાશ બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.