• Gujarati News
  • National
  • નિઝર તાલુકાની પ્રાથમિક શાળા રાયગઢમાં તિથિભોજન અપાયું

નિઝર તાલુકાની પ્રાથમિક શાળા રાયગઢમાં તિથિભોજન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપીજિલ્લાના નિઝર તાલુકામાં તિથિભોજનની કામગીરીમાં અગ્રેસર રહેલા નિઝર તાલુકાની પ્રાથમિકશાળા રાયગઢના ઉ.શિ.નારણભાઇ સાઠે દ્વારા તમામ બાળકોને કેળાનું તિથી ભોજન આપવામાં આવ્યું જેમાં તમામ બાળકોએ આનંદથી હોંશભેર તિથિભોજન આરોગ્યું કાર્યક્રમ માટે તિથીભોજનના પ્રણેતા એસ.બી.પરમાર દ્વારા નારણભાઇ સાઠેને તેમજ શાળા પરિવારને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવવામા આવ્યા.

અન્ય સમાચારો પણ છે...