તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા |વ્યારા નગરમાં 8 વર્ષીય બાળા ઇમારતનાં પ્રથમ માળે રહતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા |વ્યારા નગરમાં 8 વર્ષીય બાળા ઇમારતનાં પ્રથમ માળે રહતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા |વ્યારા નગરમાં 8 વર્ષીય બાળા ઇમારતનાં પ્રથમ માળે રહતી હતી તે વેળાએ આકસ્મીક રીતે વીજતારને અડી જતાં બાળકીને કરંટ લાગતાં તે પહેલા માળેથી જમીન પર પટકાઈ હતી. તેને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડી છે. વ્યારા નગરના સયાજી ગ્રાઉન્ડ પાસે એક બિલ્ડિંગનું બાંધકામ કાર્યરત હોય જ્યાં કડીયાકામ કરતાં રાજકુમાર ચૌહાણ પહેલા માળ પાસે કામકાજ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં સીડ પર તેની 8 વર્ષીય પુત્રી રાની રમતરામતા વીજતારને અડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. અને રાની પહેલા માળેથી જમીન પર પટકાઈ હતી. રાની ઈંટના ઢગલા પર પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ રાની સારવાર માટે વ્યારા અને સુરત ખસેડવામાં આવી છે.

વ્યારા નગરમાં બિલ્ડિંગનાં પહેલા માળેથી પટકાતાં બાળકીનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો