તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા | તાપીજિલ્લાના તમામ બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે

વ્યારા | તાપીજિલ્લાના તમામ બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપીજિલ્લાના તમામ બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટના કર્મચારીઓ, કારીગરો મજુરો હાલમાંકામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટરના કર્મચારી,કારીગરો/મજુરોની હકીકત અને હવે પછી કામ પર રાખવામાં આવનારા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટરના કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપી દેવાની રહેશે. હુકમ ૧૦/૧૧/૨૦૧૬ સુધી બન્ને દિવસો સહિત અમલમાં રહેશે.

કર્મચારીની વિગતો પોલીસ તથા મામલતદારને જમા કરાવવી

અન્ય સમાચારો પણ છે...