• Gujarati News
  • વ્યારામાં અભ્યાસ વર્ગ

વ્યારામાં અભ્યાસ વર્ગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |ગુજરાત વિદ્યુત શ્રમીક સંઘના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ માટેનો એક અભ્યાસ વર્ગ વ્યારા નગરપાલિકા રમતગમત સંકુલ સર્કિટ હાઉસની સામે વ્યારા જિ. તાપી મુકામે તા.30ને રવિવારનારોજ 10થી 5 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. અભ્યાસ વર્ગમાં ભારતીય મજદુર સંઘના રાષ્ટ્રીય ઉપપ્રમુખ માનનીય હિરણ્યભાઈ પંડ્યાજી, ગુજરાત પ્રાંત પ્રમુખ હુશેનભાઈ સોલંકી, ગુજરાત પ્રાંત મહામંત્રી વિનોદભાઈ શર્મા, સહિતના ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.