હવે ટ્રાફિક પોલીસને ટ્રાફિકની જરૂર નથી
હવે ટ્રાફિક પોલીસને ટ્રાફિકની જરૂર નથી
ગત થોડા સમય પહેલા વ્યારા નગર ખાતે પાલિકાના જુના બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક સમસ્યા બાબતે પોલીસ તંત્રને ઉપયોગી બની રહે એવી ટ્રાફિક ચોકી રોટરી કલબ દ્વારા પોલીસને અર્પણ કરાઈ હતી. જોકે, હાલ ચોકી બિનઉપયોગી બની રહેતા રોટરી કલબ દ્વારા ચોકીને અન્યત્ર ખસેડી મુકવામાં આવી હતી. જેના પાણીની પરબ આગળ જગ્યા રોકતી ચોકીથી મુસાફરોની મુશ્કેલી દૂર થઈ હતી. /તસવીર સંદીપસિંહગોડાદરિયા