તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા | દરવર્ષે તારીખ 5 જુન વિશ્વ પર્યાવરણ દિન” તરીકે

વ્યારા | દરવર્ષે તારીખ 5 જુન વિશ્વ પર્યાવરણ દિન” તરીકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | દરવર્ષે તારીખ 5 જુન વિશ્વ પર્યાવરણ દિન” તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. ખુલ્લામા શૌચ જવાથી પર્યાવરણને નુકસાન પહોચે છે અને પર્યાવરણનુ નુકસાન આખરે માનવીના સ્વાસ્થયના નુકસાનમા પરીણમે છે જેથી શૌચાલયના ઉપયોગ કરવાથી આપણે મા પ્રકૃતિને બચાવવાની સાથે-સાથે માનવ જીવનને પણ સુસ્વાસ્થયની ભેટ આપી શકીએ છે.પર્યાવરણની જાણવણી સ્વચ્છતાનો એક ભાગ હોય દિન નિમિત્તે ખાસ ઉજવણી કરી સ્વચ્છતા અપનાવવા અને પર્યાવરણ બચાવવા માટે સંદેશા ફેલાવવા જરૂરી બને છે. જેના ભાગ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા 5મી જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ના ભાગ રૂપે તારીખ 04-જુન 2017 થી 9 જુન 2017 સુધી શૌચાલય અપનાવો, પર્યાવરણ બચાવો” સપ્તાહની ઉજવણી કરવામા આવી રહી છે.

વ્યારામા શૌચાલય અપનાવો, પર્યાવરણ બચાવો” સપ્તાહ

અન્ય સમાચારો પણ છે...