તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા નગરના જૂની રેફરલમાં કર્મશિયલ પ્રોજેક્ટનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા નગરના જૂની રેફરલમાં કર્મશિયલ પ્રોજેક્ટનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારામાંઆવેલી જૂની રેફરલ હોસ્પિટલની ખુલ્લી જગ્યા આવેલી છે. જે તાપી જિલ્લા પંચાયત હસ્તકની છે ગત કારોબારીમાં જગ્યા કર્મશિયલ પ્રોજેકટ બનવવા માટે ઠરાવ થયો હતો જેના કારણે તાપી જિલ્લા પંચાયતની આવકમાં વધારો થવાની સાથે વ્યારા નગરજનોમાં પ્રોજેકટના કારણે આનંદ ઉઠ્યો હતો. ગત થોડા દિવસો પહેલા તાપી જિલ્લા પંચાયતની કારોબારી મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ મુકેશભાઈ ચૌધરી સ્થાનેથી બે ઠરાવ નક્કી કરાયા હતા. જેમાં વ્યારા નગરના હાર્ડ સમા વિસ્તાર જૂની રેફરલ હોસ્પિટલ વારી અંદાજિત 10000 સ્કવેરફીટ જગ્યા જે જિલ્લા પંચાયતની હોય ત્યાં કર્મશિયલ પ્રોજેક્ટ બનવવા માટે ચર્ચા કરી ઠરાવ કરાયો હતો. જેથી ભવિષ્યમાં તાપી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધશે સાથે વ્યારા નગર જાણોમાં નવા પ્રોજેક્ટના કારણે આનંદ વધ્યો હતો નગરની વચ્ચો વચ્ચ આવેલી જગ્યામાં કર્મશિયલ પ્રોજેકટના કારણે નગરના વેપારમાં વધારો થશે જિલ્લા પંચાયત દ્વારા બાબતે આર્કીટેક નિમણુંક કરિયા બાદ આયોજન અંગે તજવીજ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો