તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારા એપમાં પ્રથમ દિવસે વિવિધ 22 ફરિયાદો નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા એપમાં પ્રથમ દિવસે વિવિધ 22 ફરિયાદો નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર પાલિકા દ્વારા વ્યારા નગરજનોની સુવિધા માટે બનાવેલી સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી દીધી હતી. જેને વિધિવત રીતે લોન્ચ કરી હતી. જેના પ્રથમ દિવસે 22 ફરિયાદો આવી હતી.

વ્યારા નગર ખાતે કાર્યરત નગર પાલિકા દ્વારા વ્યારા નગરના રહીશોની સુવિધા વધે વ્યારા નગર પાલિકાએ નગરજનોની ફરિયાદના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી. સોમવારના રોજ ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ અને વ્યારા પાલિકાના પ્રમુખ દિપાલીબહેન પાટીલ સહીત વિવિધ નગરપાલિકાના હોદેદારો દ્વારા વિધિવત રીતે લોન્ચ કરવામાં આવી હતી. એપ્લિકેશનના પ્રથમ દિવસે વ્યારા નગરજનોએ પાણી, સ્ટ્રીટલાઈટ, કચરા સહીત 22 ફરિયાદો કરી હતી. જેમાં વ્યાર પાલિકા દ્વારા 16 ફરિયાદોના તાત્કાલિત નિરાકરણ લાવી દીધા હતા.

જેમાની 16 ફરિયાદોના નિરાકારણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો