તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • સાપુતારા ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતની એક સભા યોજાઇ

સાપુતારા ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતની એક સભા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત નેજા હેઠળ એક મિટિંગ સાપુતારા ખાતે સમાજના પ્રમુખ હરેશભાઈ ગામીતના નેજા હેઠળ મળી હતી, જેમાં ૩૦ જેટલી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સંસ્થાને વિકાસ માટે વિવિધ આયોજનો અને ઠરાવો કર્યા હતા. આ મિટિંગમાં પ્રમુખસ્થાને હરીશ ભાઈ ગામીત દ્વારા સભા અનુલક્ષીને વિવિધ વાતો કરી હતી તેમજ સંગઠનને મજબૂત કરવું અને તેના માટે દરેક વ્યક્તિને સંગઠનમાં જોડાવું તેમજ સંગઠનને રાજ્ય સ્તરે તેમજ જિલ્લા સ્તરે તાલુકા અને ગામ સુધી લઈ જવું એવું સર્વાનુમતે નક્કી કરાયું હતું સાથે સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...