• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • સેવન્થ ડે શાળામાં 800 વિદ્યાર્થીઓને ઓરી રુબેલા રસીકરણ કરાયું

સેવન્થ ડે શાળામાં 800 વિદ્યાર્થીઓને ઓરી -રુબેલા રસીકરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | સેવન ડે ખાતે અભ્યાસ કરતા અંદાજિત 800થી વધુ બાળકોને મિઝલ્સ રુબેલા રસીકરણ કર્યું હતું. આ કેમ્પ તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે બાળકો અને વાલીઓને માર્ગદશન આપ્યું હતું. વ્યારા મેટાસ અડવેંટીસ્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ સેવન ડે ખાતે મિઝલ્સ રુબેલા રસીકરણ કેમ્પ ડો.હર્ષદભાઈ પટેલ તેમજ વ્યારા બીએચઓ ડો. રાધેશ્યાભાઈ સોની, પીડિયાસ્ટ્રીટ ડો કિમસુખભાઈ મોદી તેમજ આરોગ્યની ટીમ તેમજ શાળાના પ્રિન્સિપાલ સુનિલકુમાર અને શિક્ષકોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...